રશિયામાં 17 દેશોની બહુ-પક્ષીય યુદ્ધ અભ્યાસમાં ભારતની સેના ભાગ લેશે.

  • આ યુદ્ધ અભ્યાસ 3 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી રશિયાના નિઝની ખાતે આયોજિત થનાર છે. 
  • આ અભ્યાસમાં ભારત સિવાય આર્મેનિયા, બેલારુસ, નેપાળ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ઉઝ્બેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, વિયતનામ, સર્બિયા, મંગોલિયા, મ્યાનમાર, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાનનો સમાવેશ થાય છે. 
  • આ અભ્યાસમાં પાકિસ્તાન અને ચીનની સેનાઓ પર્યવેક્ષક તરીકે રહેશે પરંતુ અભ્યાસનો ભાગ નહી રહે. 
  • આ અભ્યાસમાં ભારતના 200 સૈનિકોનું દળ ભાગ લેશે.
Russia War Exercise


Post a Comment

Previous Post Next Post