- આ કરાર ભારત સરકાર અને National Social Council of Nagaland (K) નિકી સમૂહ વચ્ચે થયા છે.
- આ કરાર મુજબ બન્ને પક્ષ 1 વર્ષ માટે યુદ્ધ વિરામ સમજૂતી ગ્રાહ્ય રાખશે.
- અગાઉ ગૃહ મંત્રાલય દ્વારા NLFT (SD) સાથે પણ ઑગષ્ટ, 2019માં સમજૂતી કરવામા6 આવી હતી તેમજ જાન્યુઆરી, 2020માં બોડો સમજૂતી કરવામાં આવી હતી.
- 23 ફેબ્રુઆરી, 2021માં આસામના કાર્બી સમૂહના 1040 નેતાઓ / કેડરના 338 હથિયારધારીઓએ આત્મસમર્પણ કર્યું હતું તેમજ હાલમાં થોડા દિવસ પહેલા જ કાર્બી આંગલોગ સમજૂતી પર હસ્તાક્ષર કરાયા હતા.