તેલંગાણા ડ્રોન દ્વારા દવાઓની હોમ ડિલીવરી કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.

  • તેલંગાણા દ્વારા Beyond Visual Line of Sight Drone ના પ્રયોગ બાદ આ નિર્ણય લેવાયો છે જેમાં વિકારાબાદ જિલ્લાના નક્કી કરેલ હવાઇ ક્ષેત્રમાં રસી અને દવાઓની ડિલીવરી કરવામાં આવશે. 
  • આ માટે તેલંગાણા સરકાર દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલાથી જ મંજૂરી લેવાઇ ચૂકી છે. 
  • તેલંગાણા રાજ્ય સરકારનો આ પ્રોજેક્ટ World Economic Forum, NITI Aayog અને Healthnet Global ના સહયોગથી શરુ થવા જઇ રહ્યો છે જેના અંતર્ગત Beyond Visual Line of Sight (BVLOS) Drone Flights ના પ્રયોગથી દવાઓની ડિલીવરી કરવામાં આવશે.
Telangana Drone


Post a Comment

Previous Post Next Post