નમામિ ગંગે કાર્યક્રમના શુભંકર તરીકે 'ચાચા ચૌધરી' ની પસંદગી કરવામાં આવે.

  • આવુ કરવાનો ઉદેશ્ય ગંગા નદીની સ્વચ્છતા માટે બાળકોમાં જાગૃતતા ફેલાવવાનો છે. 
  • આ જાહેરાત જળ શક્તિ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે જેમાં નમામિ ગંગે કાર્યક્રમના શુભંકર (Mascot) તરીકે ભારતીય કોમિક પુસ્તકના પાત્ર ચાચા ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. 
  • આ નિર્ણય હેઠળ ચાચા ચૌધરીથી સંબંધિત એક એનિમેટેડ ફિલ્મ પણ બનાવાશે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા 13 મે, 2015ના રોજ ગંગા અને તેની સહાયક નદીઓના સંરક્ષણ માટે 'નમાનિ ગંગે' પરિયોજનાની જાહેરાત કરવામાં આવી હતી. 
  • ચાચા ચૌધરી પાત્રનું સર્જન કાર્ટૂનિસ્ટ પ્રાણ કુમાર શર્માએ કર્યું હતું જેનો સર્વપ્રથમ ઉપયોગ 1971માં હિન્દી મેગેઝિન લોટપોટ માટે કરાયો હતો.
Chacha Chaudhary Namami Gange

Post a Comment

Previous Post Next Post