- આ પ્રતિબંધ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને લાગૂ પડાયો છે.
- આ જાહેરાત મુજબ ફટાક્ડાના ધુમાડા દ્વારા કોરોના સંક્રમણ ફેલાવાની પુરેપુરી શક્યતા હોવાને લીધે આ નિર્ણય લેવાયો છે.
- આ નિર્ણય મુજબ 1 ઑક્ટોબર, 2021 થી 31 જાન્યુઆરી, 2022 સુધી ફટાકડા ફોડવા પર, આતશબાજી કરવા પર તેમજ ફટાકડાના ઉત્પાદનનું વેચાણ કરવા પર પ્રતિબંધ લાગૂ પડાયો છે.
- રાજસ્થાન સિવાય દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) દ્વારા પણ રાષ્ટ્રીય રાજધાનીમાં 1 જાન્યુઆરી, 2022 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગૂ પડાયેલ છે.