ઇંગ્લેન્ડની પૂર્વ સુકાની ક્લેર કોનરે MCCના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું.

  • Marylebone Cricket Club (MCC) ના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ઇંગ્લેન્ડની પૂર્વ સુકાની Clare Connor એ પદ સંભાળ્યું છે. 
  • Marylebone Cricket Club ના 234 વર્ષના ઇતિહાસમાં આ પદ સંભાળનાર તેણી પ્રથમ મહિલા છે.
  • તેઓના આ પદ માટે ગયા વર્ષની AGMમાં કુમાર સંગાકારાએ તેમના નામની જાહેરાત કરી હતી પરંતુ કોરોના મહામારીને લીધે તેણીને એક વર્ષ બાદ આ હોદ્દો સોંપાયો છે. 
  • થોડા દિવસ પહેલા જ Marylebone Cricket Club દ્વારા જેન્ડર-ન્યુટ્રાલિટી માટે બેટિંગ કરનાર ખેલાડી માટે બેટ્સમેન ના બદલે 'બેટર' શબ્દ વાપરવાની શરુઆત કરવામાં આવી હતી.
Clare Connor

Post a Comment

Previous Post Next Post