ભારતીય હૉકી ખેલાડી એસ. વી. સુનીલે આંતરરાષ્ટ્રીય હૉકીમાંથી નિવૃતિ જાહેર કરી.

  • બે દિવસ અગાઉ જ રુપિન્દરપાલ સિંહ અને બિરેન્દ્ર લકડા બાદ નિવૃતિ જાહેર કરનાર Somwarpet Vittalacharya Sunil ત્રીજા હૉકી ખેલાડી છે! 
  • તેઓએ વર્ષ 2007માં ડેબ્યુ કર્યું હતું તેમજ ભારત માટે 264 મેચ રમી હતી જેમાં તેઓએ 72 ગોલ કર્યા હતા. 
  • તેઓએ એશિયન ગેમ્સ 2014, 2018, એશિયા કપ 2017, ચેમ્પિયન્સ ટ્રોફી 2011 તેમજ લંડન અને રિયો ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યા છે. 
  • વર્ષ 2017માં તેઓને અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
SV Sunil

Post a Comment

Previous Post Next Post