અભિનેત્રી દીપિકા પાદૂકોણને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ગ્લોબલ અચિવર્સ એવોર્ડ અપાયો.

  • ગ્લોબલ એવોર્ડ 2021 માટે ચાલુ વર્ષે 3000થી વધુ નામો નોમિનેશનમાં હતા જેમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી કેટેગરીમાં તેણીને આ પુરસ્કાર અપાયો છે. 
  • આ એવોર્ડ માટેની પસંદગી સોશિયલ મીડીયા ફોલોઅર્સ, ગુગલ સર્ચ ટ્રેન્ડ જેવા રેન્કિંગના આધારે અપાય છે. 
  • દીપિકા પાદૂકોણનો વર્ષ 2018માં ટાઇમ મેગેઝિન દ્વારા પણ વિશ્વની 100 પ્રભાવશાળી હસ્તીઓમાં સમાવેશ કરાયો હતો જેમાં તે એકમાત્ર ભારતીય અભિનેત્રી હતી.
Deepika Padukone

Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.