ભારત અને નેપાળની સેનાઓ વચ્ચે સંયુક્ત યુદ્ધાભ્યાસ સંપૂર્ણ થયો.

  • આ યુદ્ધ અભ્યાસ ભારત અને નેપાળની સેનાઓ વચ્ચે ઉત્તરાખંડના પિથોરાગઢ ખાતે 14 દિવસ માટે અયોજિત થયો હતો. 
  • આ અભ્યાસનું નામ 'સૂર્ય કિરણ' હતું જે 20 સપ્ટેમ્બરના રોજ શરુ થયો હતો. 
  • આ અભ્યાસનો ઉદેશ્ય આતંકવાદ વિરોધી તેમજ રાહત અભિયાનમાં કંઇ રીતે કામ કરવું તેના વિશે એકબીજાને મદદ કરવાનો તેમજ બન્ને દેશોની સેનાઓના સંબંધમાં સુધારો કરવાનો હતો.
Surya Kiran XV

Post a Comment

Previous Post Next Post