15 ઑક્ટોબરના રોજ જેઆરડી તાતાને વાયુસેના વિશેષ શ્રદ્ધાંજલી અર્પણ કરશે.

  • ભારતીય વાયુસેના 15 ઑક્ટોબરના રોજ એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા પાયલટ આરોહી પંડિતને ભૂજથી મુંબઇ સુધી વિમાનમાં ઉડાન ભરી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના જનક જેઆરડી તાતાને શ્રદ્ધાંજલી અર્પણ કરશે. 
  • આરોહી પંડિતે વર્ષ 2019માં લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટમાં એટ્લાન્ટિક અને પ્રશાંત મહાસાગર એકલા પાર કર્યું હતું. 
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 1971ના ભારત - પાક. યુદ્ધ દરમિયાન માધાપર ગામની વીરાંગનાઓએ બોમ્બ મારા વચ્ચે કામ કરીને ફક્ત 72 કલાકમાં જ ભૂજ એરપોર્ટ પર રન-વે બનાવ્યો હતો. 
  • જેઆરડી ટાટાએ 15 ઑક્ટોબર, 1932ના કરાંચીથી મુંબઇ ટાટા એર સર્વિસની પ્રથમ ફ્લાઇટ ચલાવી હતી જેના સમ્માનમાં આ આયોજન થનાર છે.
Arohi Pandit

Post a Comment

Previous Post Next Post