ભારતમાં તૈયાર થયેલ તોપ K9 Vajra ને ચીન સામે તહેનાત કરવામાં આવી.

  • Make in India અભિયાન હેઠળ સુરતમાં બનેલી K9 Vajra તોપને ચીનમાં તહેનાત કરવામાં આવી છે. 
  • આ હોવિત્ઝર તોપ સુરત ખાતે L&T Armed System Complex ખાતે જ બનાવાઇ છે જેને પંજાબ અને રાજસ્થાનના મેદાની વિસ્તારો માટે બનાવાઇ હતી પરંતુ હાલ ચીન સરહદ પર હિલચાલો વધતા તેને લદ્દાખમાં તૈનાત કરવામાં આવી છે. 
  • આ તોપ 12 થી 16 હજાર ફૂટની ઊંચાઇ પર 50 કિ.મી. દૂર સુધી 47 કિ.ગ્રા સુધીના બોમ્બ દાગી શકે છે તેમજ તે 15 સેકન્ડમાં 3 ગોળા સુધી પ્રહાર કરી શકે છે.
K9 Vajra

Post a Comment

Previous Post Next Post