52મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવા ખાતે શરુ.

  • આ મહોત્સવમાં દેશની સ્વતંત્રતાના 75 વર્ષ (આઝાદીનો અમૃત મહોત્સવ) તેમજ ગોવા મુક્તિના 60 વર્ષની ઉજવણી પણ કરવામાં આવશે. 
  • આ મહોત્સવ દરમિયાન ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીને ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. 
  • ઉલ્લેખનીય છે કે હેમા માલિની વર્ષ 2011 થી 2012 દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા તેમજ વર્ષ 2014માં તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી મથુરા બેઠકની ચુંટણી લડીને લોકસભા સદસ્ય બન્યા છે.
hema malini

Post a Comment

Previous Post Next Post