પ્રથમ ગુજરાતી એનિમેટેડ ફિલ્મ રિલીઝ કરવામાં આવી.

  • આ ફિલ્મનું નામ 'શ્રીમદ રાજચંદ્ર' છે જેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રિલીઝ કરવામાં આવી છે. 
  • આ ફિલ્મ બનાવવામાં 8 વર્ષ જેટલો સમય લાગ્યો છે તેમજ તેને ગુજરાતી સિવાય હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ રજૂ કરવામાં આવશે.
Srimad Rajchandra

Post a Comment

Previous Post Next Post