- જર્મનીના ટેનિસ ખેલાડી એલેક્ઝેન્ડર જ્વેરેવેએ બીજીવાર એટીપી ફાઇનલ્સ ટાઇટલ જીતવાની સાથે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
- આ સ્પર્ધાની ફાઇનલમાં જ્વેરેવે વર્ષ 2020ના ચેમ્પિયન ડેનિયલ મેદવેદેવને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો.
- આ તેનું સીઝનનું છઠ્ઠું ટાઇટલ છે.
- જ્વેરેવે 2 એટીપી ફાઇનલ્સ ટાઇટલ જીતનાર બીજા ખેલાડી બન્યા છે જેમાં તેને પ્રાઇઝ મની તરીકે 8 કરોડ રુપિયા મળ્યા છે.