HomeCurrent Affairs વિશ્વનું પ્રથમ બેટરી સંચાલિત ઇ-કાર્ગો શિપનું અનાવરણ કરાયું. byTeam RIJADEJA.com -November 22, 2021 0 આ શિપ નોર્વેના સમુદ્રમાં ઉતારાયું છે જે વિશ્વનું પ્રથમ બેટરીથી સંચાલિત જહાજ છે. આ શિપનું નામ યારા બિર્કલેન્ડ છે જે કોઇ સમુદ્રમાં કોઇ ઉત્સર્જન વિના તેની યાત્રા પુરી કરશે. આ જહાજની બીજી વિશેષતા એ છે કે આ જહાજ કોઇપણ ચાલક દળ વિના જ ચાલશે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter