- આ બોર્ડ કેન્દ્ર અને લદ્દાખ તંત્ર વચ્ચે કામ કરશે તેમજ તેની હેઠળ આવતા સૈનિકો તેમજ તેમના આશ્રિતો સહિત પૂર્વ સૈનિકો, શહીદોના પરિવારજન સહિતના મામલાઓમાં સલાહકારની ભૂમિકા ભજવશે.
- આ બોર્ડ અમલમાં આવતા જ લેહ અને કારગીલ જિલ્લા સૈનિક કલ્યાણ કાર્યાલય તેની હેઠળ આવશે.
- આ બોર્ડની રચનાથી લદ્દાખના લગભગ 60,000 સેવાનિવૃત અને સેવા કરી રહેલ કર્મીઓને લાભ મળશે.