- ભારત દ્વારા આ HAMMER (Highly Agile Modular Munition Extended Range) મિસાઇલ્સ સ્વદેશી ઓછા વજનવાળા યુદ્ધ વિમાન તેજસમાં લગાવવામાં આવશે જેના દ્વારા તેજસ વિમાન વધુ શક્તિશાળી બનશે.
- આ મિસાઇલ 70 કિ.મી.થી પણ દૂર આવેલ ટાર્ગેટને નષ્ટ કરી શકે છે.
- ભારતીય વાયુ સેના પાસે હાલ તેજસની બે સ્ક્વૉડ્રન સંચાલનમાં છે.