- આ રેકોર્ડ Border Road Organization દ્વારા નોંધાવાયો છે.
- બોર્ડ રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા લદ્દાખના ઉમલિંગલા શિખર પર 19,024 ફૂટની ઊંચાઇ પર બનાવેલ રોડ બદલ ગિનિસ બુક દ્વારા તેનું નામ નોંધવામાં આવ્યું છે.
- આ એવોર્ડ આપવાની શરુઆત વર્ષ 1955થી કરવામાં આવી હતી.
- આ રેકોર્ડને પુસ્તક રુપે પ્રકાશિત કરવામાં આવે છે જે 100 દેશોમાં 23 ભાષાઓમાં પ્રકાશિત થાય છે તેમજ 53,000થી વધુ રેકોર્ડને મેઇન્ટેઇન રાખે છે.