- આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કેન્દ્રીય ખાદ્ય મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરાયું છે.
- આ મ્યુઝિયમ Food Corporation of India (FCI) અને Visvesvaraya Industrial and Technological Museumsના સહયોગથી બનાવાયું છે.
- આ મ્યુઝિયમ 1,860 ચો. ફૂટમાં ફેલાયેલું છે જેને લગભગ 1.10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
- થંજાવુર એ જગ્યા છે જ્યા Food Corporation of India (FCI)ની પ્રથમ ઓફિસ 14 જાન્યુઆરી, 1965ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી.