- ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે 'રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- ભારત અને ફ્રાન્સ દ્વારા 'આતંક માટે કોઇ ધન નહી' વિષય પર આયોજિત થનાર આંતરરાષ્ટ્રીય સમ્મેલનની ત્રીજી આવૃતિની તૈયારી માટેની બેઠક યોજાઇ.
- મધ્ય પ્રદેશ સરકાર દ્વારા લોકોના ઘરે રાશન પહોંચાડવા માટે 'રાશન આપકે ગ્રામ' યોજનાની શરુઆત કરવામાં આવી.
- કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઇના સંયુક્ત નિદેશક તરીકે ત્રણ આઇપીએસ ઘનશ્યામ ઉપાધ્યા, નવલ બજાજ અને વિદ્યા જયંત કુલકર્ણીની નિયુક્તિ કરવામાં આવી.
- સૌરવ ગાંગુલીને અનિલ કુંબલેની જગ્યાએ ક્રિકેટ સમિતિના ચેરમેન બનાવાશે.