- આરોગ્ય મંત્રાલયના Department of Health Research દ્વારા આ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે જેમાં આરોગ્ય ક્ષેત્રે થતા ખર્ચમાંથી ઓછામાં ઓછા 2% રિસર્ચ પાછળ ખર્ચવામાં આવશે.
- આ માટે National Health Research Management Board ની પણ રચના કરવામાં આવશે જેમાં અધ્યક્ષ તરીકે કેન્દ્રીય આરોગ્યમંત્રી, ઉપાધ્યક્ષ તરીકે આરોગ્ય રાજ્યમંત્રી તેમજ વિજ્ઞાનીઓ અને હેલ્થ એક્સપર્ટ્સ સામેલ રહેશે.