- ચીને 120 ટ્રિલિયન ડોલરની સંપતિ સાથે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
- વર્ષ 2000માં ચીનની સંપતિ 7 ટ્રિલિયન ડોલર હતી જે 20 વર્ષમાં વધીને 120 ટ્રિલિયન ડોલર થઇ છે.
- પહેલા આ સ્થાન પર અમેરિકા હતું જેની સંપતિ વર્ષ 2020માં 90 ટ્રિલિયન ડોલર હતી.
- વર્ષ 2020માં સમગ્ર વિશ્વની કુલ સંપતિ 514 ટ્રિલિયન ડોલર છે જેમાંથી ભારતની કુલ સંપતિ 12.6 ટ્રિલિયન જેટલી છે.