- ફાઇઝર કંપની દ્વારા પોતાની કોવિડ-19 પિલનું સસ્તું જેનેરિક વર્ઝન ઓછી આવક ધરાવતા 95 દેશો ઉત્પાદન કરી અને વેચી શકે તે માટે લાઇસન્સ આપશે.
- આ માટે ફાઇઝર કંપની આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય ગ્રૂપ મેડિસિન્સ પેટન્ટ પૂલ સાથે કરાર કરશે.
- ફાઇઝર કંપની દ્વારા નિર્મિત કોવિડ-19 પિલ વયસ્ક વ્યક્તિઓમાં કોરોના દ્વારા થતા મૃત્યુંના જોખમમાં 89% જેટલો ઘટાડો કરી દે છે તેમજ તેને HIVની દવા રિટોનાવીર સાથે કોમ્બિનેશનમાં વાપરવામાં આવે છે.