- મર્સિદીઝના ફોર્મ્યૂલા-1 ડ્રાઇવર લુઇસ હેમિલ્ટન કતાર ગ્રાન્ડ પ્રિક્સમાં જીત મેળવીને ચેમ્પિયનશિપ જીતી છે.
- આ જીત બાદ હેમિલ્ટન (343.5) અને મેક્સ વર્સટાપેન (351.5)ના રેન્કિંગના અંતરમાં ઘટાડો થયો છે.
- કતાર ખાતે આ પ્રથમ ફોર્મ્યુલા-1 રેસ યોજાઇ હતી જેને હેમિલ્ટને 1:24:471 કલાકમાં પુરી કરી હતી.
- વર્સટાપેને આ રેસમાં હેમિલ્ટનથી 25.743 સેકન્ડ વધુ સમય લઇ ત્રીજો ક્રમ તેમજ સ્પેનિશ ડ્રાઇવર ફર્નાંડો અલોન્સોએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો.