નરેન્દ્ર મોદી દ્વારા RBIની ગ્રાહક કેન્દ્રિત 2 યોજનાઓની શરૂઆત કરવામાં આવી.

  • આ યોજનાઓમાં "RBI Retail Direct Scheme" અને "The Reserve Bank-Integrated Ombudsman Scheme" નો સમાવેશ થાય છે.
  • RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમથી દેશના નાના રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણનું સુરક્ષિત માધ્યમ આપવાનું સરળ બનશે.
  • રિઝર્વ બેંક-ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનો ઉદ્દેશ્ય RBI દ્વારા નિયમન કરવામાં આવતી સંસ્થાઓ સામેની ગ્રાહક ફરિયાદોના નિરાકરણ માટે "નિવારણ પધ્ધતિ" માં વધુ સુધારો કરવાનો છે.
narednra modi

Post a Comment

Previous Post Next Post