- આ રેસ ફ્રાન્સના ઉત્તરી ભાગના પોર્ટ લે હાવરેથી શરુ થઇ કેરેબિયન ટાપુના માર્ટિનિકમાં પૂર્ણ થશે.
- આ રેસ વર્ષ 1993થી યોજવામાં આવે છે.
- આ વર્ષે 28 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર 13 દેશોની કુલ 79 બોટ રેસમાં સામેલ થશે જેમાં 158 જેટલા સેઇલર્સ ભાગ લેશે.
- આ રેસ કુલ 12,000 કિ.મી. લાંબા દરિયાઇ રસ્તા પર યોજાશે જે અંતર 14 થી 23 દિવસમાં પૂર્ણ કરવાનું હોય છે.