અફઘાનિસ્તાનમાં 'બુઝકશી' રમતનું આયોજન થયું.

  • બુઝકશી નામની આ રમત એક હજાર વર્ષ જૂની રમત છે જેનું આયોજન અફઘાનિસ્તાનના ચોથા સૌથી મોટા શહેર મઝાર એ શરીફ ખાતે થયું હતું. 
  • આ રમતમાં બે ટીમ હોય છે જે ઘોડા પર સવાર હોય છે અને પ્રતિસ્પર્ધી ટીમ એકબીજાને પછાડી મેદાનમાં આવેલ એક ગોળાકાર ખાડામાં નાખવાનો પ્રયત્ન કરે છે. 
  • આ રમતની શરુઆત બુઝકશી આદિજાતિના લોકોએ 10મી સદીમાં કરી હતી. 
  • આ રમત અફઘાનિસ્તાન સિવાય પૂર્વ ચીન અને મોંગોલિયામાં પણ થોડે અંશે રમાય છે. 
  • અન્ય ભાષાઓમાં આ રમતને કોકપડ, કુપકડી તેમજ ઉલક તર્તિશ જેવા નામથી ઓળખવામાં આવે છે.
Buzkashi

Post a Comment

Previous Post Next Post