ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2020-21માં ગુજરાતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.

  • કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત રાજ્યને 5.662ના સ્કોર સાથે પ્રથમ ક્રમ અપાયો છે. 
  • આ યાદીમાં ત્યારબાદ ક્રમાનુસાર મહારાષ્ટ્ર, ગોવા, હરિયાણા, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ, તેલંગાના અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. 
  • વર્ષ 2019માં આ યાદીમાં ગુજરાત છઠ્ઠા સ્થાન પર હતું. 
  • ઉલ્લેખનીય છે કે ગુજરાત માત્ર આર્થિક વહીવટના ઇન્ડિકેટરમાં જ પ્રથમ સ્થાન પર છે, જાહેર આરોગ્યમાં આઠમાં સ્થાન પર તેમજ સામાજિક કલ્યાણ અને વિકાસના ઇન્ડિકેટરમાં સાતમાં સ્થાન પર છે.
amit shah

Post a Comment

Previous Post Next Post