- દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ત્યાની સર્વોચ્ચ ન્યાયિક પીઠમાં ભારતીય મૂળના નારંદ્રન જોડી કોલ્લાપનની નિયુક્તિ કરી છે.
- 64 વર્ષીય કોલ્લાપન 1 જાન્યુઆરીથી પોતાનું આ પદ સંભાળશે.
- વર્ષ 2016માં તેઓએ દક્ષિણ આફ્રિકન લૉ રિફોર્મ કમિશનનું પદ પણ સંભાળ્યું હતું.
- આ સિવાય તેઓ સંયુક્ત રાષ્ટ્ર અને હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે માનવાધિકાર પર વૈશ્વિક ઇશ્યૂ પર બોલવા માટે પણ આમંત્રિત કરાયા હતા.