- શ્રીનગર ખાતે આવેલ 125 વર્ષ જૂના સેન્ટ લ્યૂક ચર્ચ (ગિરજાઘર)ને 30 વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યું છે.
- આ ચર્ચને 1990ના દશકામાં ઘાટીમાં આતંકવાદી ઘટનાઓ વધવાને લીધે બંધ કરાયું હતું.
- આ ચર્ચને 'સ્માર્ટ સિટી પ્રોજેક્ટ' યોજના હેઠળ જમ્મુ કાશ્મીર પર્યટન વિભાગ દ્વારા નવીનીકરણ કરાયું છે.