- વર્ષ 1968માં તેણીના નિબંધ સંગ્રહ 'slouching towards bethlehem' એ તેણીને ખુબ પ્રસિદ્ધિ આપી હતી.
- આ સિવાય તેણીએ 'The while album', 'Play it as it lays' નામના પુસ્તકો પણ લખ્યા હતા જે તમામ ખુબ જ પ્રસિદ્ધ થયા હતા.
- વર્ષ 2011માં તેણીએ પોતાની આત્મકથા 'Blue nights' લખી હતી.