- લિયોનાર્ડ (C/2021 A1) નામનો આ કોમેટ / ધૂમકેતુંની શોધ આ વર્ષે જ જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી.
- આ કોમેટની શોધ ગ્રેગ જે. લિયોનાર્ડે 3 જાન્યુઆરી, 2021ના રોજ કરી હતી.
- આ કોમેટ લગભગ 1,60,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી અને સૂર્ય તરફથી આગળ વધી રહ્યો છે જે 12 ડિસેમ્બરના રોજ પૃથ્વીની સૌથી નજીક હતો.
- આ કોમેટને ચીનના યાંગવાંગ 1એ સેટેલાઇટે તેને કેપ્ચર કર્યો હતો.