અમદાવાદના સાબરમતી નદી પરના બ્રિજનું નામ અટલ બિહારી વાજપેયી કરાશે.

  • અમદાવાદમાં સાબરમતી નદી પર તૈયાર કરાયેલ પેડેસ્ટ્રિયન બ્રિજનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના નામ પરથી કરાશે. 
  • સાબમરતી નદીનું ઉદ્‌ગમ સ્થાન રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અરવલ્લી પર્વતમાળામાં છે. 
  • આ નદીની કુલ લંબાઇ 371 કિ.મી. છે તેમજ સેઇ, સીરી અને ધામની તેની જમણા કાંઠાની શાખાઓ અને વાંકળ, હરણાવ, હાથમતી, ખારી અને વાત્રક તેની ડાબા કાંઠાની શાખાઓ છે. 
  • સાબરમતી, હાથમતી, મેશ્વો, માઝુમ, ખારી, શેઢી અને વાત્રક એમ કુલ સાત નદીઓ ધોળકાના વૌઠા ગામ પાસે મળે છે ત્યા કારતકી પૂનમના દિવસે પ્રસિદ્ધ વૌઠાનો મેળો ભરાય છે જે મેળો ગધેડાઓની લે-વેચ માટે પ્રસિદ્ધ છે.
Pedestrian bridge

Post a Comment

Previous Post Next Post