- તેણીએ નાસાનો Launch Operations ના International Air and Space Program (IASP) પુરો કર્યો છે.
- આ પ્રોગ્રામમાં સમગ્ર વિશ્વમાંથી ફક્ત 20 યુવાઓને જ પસંદ કરવામાં આવે છે જેમાં ઝીરો ગ્રેવિટી, મલ્ટિ એક્સેસ ટ્રેનિંગ અને પાણી સપાટી નીચે રોકેટ લોન્ચ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
- NASA એ અમેરિકાની અંતરિક્ષ એજન્સી છે જેનું પુરુ નામ National Aeronautics and Space Administration છે.
- આ સંસ્થાની સ્થાપના 29 જુલાઇ, 1958ના રોજ થઇ હતી.
- આ સંસ્થાનો Motto 'For the Benefit of All' છે.