- તેઓ જનતા દળ (યૂનાઇટેડ) ના સભ્ય હતા તેમજ દેશના સૌથી અમીર સદસ્યમાંથી એક હતા.
- તેઓ બિહારથી સાત વાર રાજ્યસભાના સભ્ય હતા તેમજ એક વાર લોકસભા માટે પણ ચૂંટાયા હતા.
- તેઓએ પ્રસિદ્ધ અરિસ્ટો ફાર્માસ્યૂટિકલ્સની સ્થાપના કરી હતી.
- વર્ષ 1980માં તેઓ કોંગ્રેસ તરફથી લોકસભા માટે ચૂંટાયા હતા ત્યારબાદ 1985થી વર્ષ અત્યાર સુધી (ડિસેમ્બર, 2021) રાજ્યસભાના સદસ્ય હતા.