- દક્ષિણ આફ્રિકાના નોબેલ પુરસ્કાર વિજેતા આર્કબિશપ એમેરિટસ ડેસમંડ ટૂટૂનું હાલ નિધન થયું છે જેઓ રંગભેદ વિરોધમાં સંઘર્ષ માટે ખુબ જાણીતા હતા.
- તેઓએ એઇડ્સ, ગરીબી, નસ્લવાદ, હોમોફોબિયા તેમજ ટ્રાન્સફોબિયા જેવા મુદ્દાઓ પર પણ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.
- 1984માં તેઓને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો તેમજ વર્ષ 2007માં ગાંધી શાંતિ પુરસ્કાર અપાયો હતો.