- હિમાચલ પ્રદેશ સૌપ્રથમવાર આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું છે જેમાં તેણે તમિલનાડુને 11 રનથી પરાજય આપ્યો હતો.
- તમિલનાડુ અત્યાર સુધીમાં આ ટ્રોફીમાં પાંચ વાર ચેમ્પિયન બની ચુક્યું છે.
- ગુજરાત આ ટ્રોફીમાં વર્ષ 2015-16માં ચેમ્પિયન બન્યું હતું.
- વિજય હઝારે ટ્રોફીની શરુઆત વર્ષ 1993-94થી કરવામાં આવી હતી જેનું હાલનું ઓફિશિયલ નામ 'પે-ટીએમ વિજય હઝારે ટ્રોફી' છે.
- આ રમતને વન-ડે રણજી ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે.