- ખરેખર ડેલ્મિક્રોન કોઇ વેરિયન્ટ નથી પરંતુ તે કોરોના વાયરસના વેરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રોનનું મિશ્રણ છે.
- ડેલ્ટા વેરિયન્ટના શરુઆતના કેસ ભારતમાંથી મળ્યા હતા જેના દ્વારા ભારતમાં અતિ ગંભીર કોરોનાની બીજી લહેર આવી હતી તેમજ ઓમિક્રોનના શરુઆતના કેસ દક્ષિણ આફ્રિકામાંથી મળ્યા હતા.
- વૈજ્ઞાનિકોના મત મુજબ ઓમિક્રોન વેરિયન્ટ એ ડેલ્ટા કરતા અનેકગણો વધુ ચેપી છે તેમજ ખુબ જ ઝડપથી ફેલાઇ શકે છે.