- આ શિલાન્યાસ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કર્યો છે.
- આ ફેક્ટરીમાં ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રુપે વિકસાવાયેલ બ્રહ્મોસ મિસાઇલનું યુનિટ સ્થપાશે.
- આ સિવાય અહી Defence Research and Development Organization (DRDO)ની લેબ પણ સ્થાપવામાં આવશે.
- બ્રહ્મોસ મિસાઇલનું નામ ભારતની નદી બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્ક્વા નદીના નામ પરથી રખાયું છે જેનું નિર્માણ ભારતની DRDO અને રશિયાની NPO Mashinostroyeniya દ્વારા મળીને કરાયું છે જેને BrahMos Aerospace નામ અપાયું છે.