બેલ્જિયમ સરકાર દ્વારા પોતાના તમામ પરમાણુ રિએક્ટર બંધ કરવાનો નિર્ણય લેવાયો.

  • બેલ્જિયમ સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં પોતાના તમામ સાતેય પરમાણુ રિએક્ટરને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 
  • જો કે આ રિએક્ટર બંધ કરવામાં બેલ્જિયમ પરમાણુ ઉર્જાને યથાવત રાખશે. 
  • આ નિર્ણય બેલ્જિયમની ગઠબંધન સરકાર દ્વારા થયેલ સમજૂતી મુજબ લેવાયો છે જેના અનુસાર નાના મોડ્યુલર રિએક્ટર્સ પર લગભગ 10 કરોડ યૂરોનું રોકાણ કરાશે. 
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં જ બેલ્જિયમમાં એક કાયદો બનાવાયો હતો જેના અંતર્ગત પરમાણુ ઉર્જાને ધીમે ધીમે બંધ કરવાનું ફરજિયાત બનાવાયું હતું.
Power Reactor

Post a Comment

Previous Post Next Post