ભારતીય સેનાએ ASIGMA નામથી મેસેજિંગ એપ લોન્ચ કરી.

  • રક્ષા મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ ભારતીય સેના દ્વારા Army Secure IndiGeneous Messaging Application (ASIGMA) મેસેજિંગ એપ લોન્ચ કરવામાં આવી છે. 
  • આ એપ કોરોના મહામારી બાદ સેનાને પેપરલેસ બનાવવાના ભાગરુપે લોન્ચ કરાઇ છે જે સુરક્ષાની દૃષ્ટિએ અત્યાધુનિક વેબ આધારિત એપ છે. 
  • આ એપને સેનાના કોર ઓફ સિગ્નલ્સના અધિકારીઓની ટીમ દ્વારા સંપૂર્ણ રુપથી ઇન-હાઉસ વિકસિત કરવામાં આવી છે. 
  • આ એપ્લીકેશન Army Wide Area Network મેસેજિંગ એપનું સ્થાન લેશે જે 15 વર્ષોથી સેવામાં છે.
ASIGMA

Post a Comment

Previous Post Next Post