બ્રિટન નવજાતોનું જીનોમ સિક્વન્સિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

  • બ્રિટને પ્રથમ તબક્કામાં લગભગ 2 લાખ બાળકોનું જીનોમ સિક્વન્સિંગ કર્યું છે. 
  • આ સિક્વન્સિંગ દ્વારા દરેક નવજાતના ડીએનએમાં રહેલી જિનેટિક માહિતીને સાચવી શકાશે તેમજ તેઓના આરોગ્ય સંબંધી ડેટાના આધારે ગંભીર બિમારીઓની સારવારમાં સરળતા રહેશે. 
  • સંશોધકોએ આ પ્રકારના ડેટાની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે કારણકે આ પ્રકારનો ડેટા જો કોઇ બિનસરકારી હેલ્થ એજન્સીઓના હાથમાં ચાલ્યો જાય તો તેનો ઉપયોગ બજારમાં લોન્ચ કરવામાં આવતી હેલ્થ પ્રોડક્ટ્સ અને દવાઓમાં કરી શકાશે.
genome sequencing

Post a Comment

Previous Post Next Post