- ભારત બાયોટેકની રસી કોવેક્સિનને 12 વર્ષથી વધુ ઉમરના બાળકો પર ઇમરજન્સી ઉપયોગ માટે Drugs Controller General of India (DCGI) દ્વારા મંજૂરી અપાઇ છે.
- ઉલ્લેખનીય છે કે ભારતની કોવેક્સિન રસીને ગયા મહિને જ, નવેમ્બર, 2021માં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઇ હતી.
- કેન્દ્ર સરકાર દ્વારા 3 જાન્યુઆરી, 2022થી 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણની જાહેરાત પણ વડાપ્રધાન મોદી દ્વારા આજરોજ દેશ જોગ પોતાના સંબોધનમાં કરવામાં આવી છે.