ભારતે બ્રહ્મોસ સુપરરોનિક ક્રૂઝ મિસાઇલના એર વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું.

  • આ મિસાઇલથી ભારતીય વાયુસેનાની શક્તિમાં નોંધપાત્ર વધારો થશે. 
  • આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલ ટેસ્ટ રેન્જ ખાતે સુખોઇ-30 MK-i ખતેથી DRDO દ્વારા કરાયું હતું. 
  • થોડા સમય પહેલા જ શૌર્ય નામથી ઓળખાતી મિસાઇલ hypersonic surface-to-surface tactical missile નું પણ DRDO દ્વારા પરીક્ષણ કરાયું હતું જે Sagarika K-15 મિસાઇલનું જમીન વર્ઝન છે. 
  • શૌર્ય મિસાઇલની મારક ક્ષમતા 700 કિ.મી. થી 1,000 કિ.મી. જેટલી છે જેમાં તે 1,000 કિ.ગ્રા. વજન લઇ જઇ શકે છે.
Brahmos Missile

Post a Comment

Previous Post Next Post