ઓડિશામાં Jawad / જવાદ તોફાન માટે એલર્ટ અપાયું.

  • આ તોફાન શનિવાર 4 ડિસેમ્બર સુધીમાં દક્ષિણી ઓડિશા અને ઉત્તરી આંધ્ર પ્રદેશ ખાતે પહોંચવાની સંભાવના છે. 
  • આ વાવાઝોડાનું નામકરણ સાઉદી અરેબિયા દ્વારા કરાયું છે. 
  • મે, 2021માં આવેલ યાસ અને સપ્ટેમ્બરમાં આવેલ ગુલાબ (જે ત્યારબાદ શાહીનમાં પરિવર્તિત થયું હતું) વાવાઝોડા બાદ જવાદ વાવાઝોડું પૂર્વ કાંઠેથી આવેલ ત્રીજું વાવાઝોડું છે.
Jawad Cyclone


Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.