- તેણીને આ પુરસ્કાર બીજગણિતીય ભૂમિતિ અને અનુક્રમિક બીજગણિત માટે અપાયો છે.
- તેણી આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ત્રીજી મહિલા છે.
- અગાઉ વર્ષ વર્ષ 2006માં રામદોરાઇ સુજાથા (ભારત) તેમજ વર્ષ 2020માં કેરોલિના અરાઉજો (બ્રાઝિલ)ને આ પુરસ્કાર અપાયો હતો.
- રામદોરાઇ સુજાથા પ્રથમ ભારતીય છે જેઓએ આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.
- વર્ષ 2021 સુધીમાં કુલ ચાર ભારતીયોએ આ પુરસ્કાર મેળવ્યો છે જેમાં રામદોરાઇ સુજાથા (2006), અમલેન્દુ ક્રિષ્ના (2015), રિટાબ્રાતા મુન્શી (2018) તેમજ નીના ગુપ્તા (2021)નો સમાવેશ થાય છે.