સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનને પર્યવેક્ષકનો દરજ્જો અપાયો.

  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly - UNGA) દ્વારા International Solar Alliance (ISA) ને પર્યવેક્ષકનો દરજ્જો અપાયો છે જેનાથી આ ગઠબંધન અને સંયુક્ત રાષ્ટ્રને એકબીજાના સહયોગથી વૈશ્વિક ઉર્જા વૃદ્ધિ અને વિકાસમાં પ્રોત્સાહન મળશે. 
  • ભારત અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત પ્રયાસના ભાગરુપે International Solar Allianceની કલ્પના રજુ કરાઇ હતી જેને વર્ષ 2015માં પેરિસ ખાતે આયોજિત જલવાયુ પરિવર્તનની United Nations Framework Convention on Climate Change (UNFCCC) ના 21માં સમેલ્લન (COP21) માં ભારત અને ફ્રાન્સના નેતાઓ દ્વારા પ્રસ્તુત કરાયું હતું. 
  • ISA માં હાલ 124 સદસ્ય દેશો છે જેઓ સંયુક્ત રાષ્ટ્રના પણ સદસ્ય દેશ છે.
International Solar Alliance ISA

Post a Comment

Previous Post Next Post