- ન્યુઝીલેન્ડ દ્વારા પોતાની ભાવી અને હાલની યુવા પેઢીને તમાકુ મુક્ત બનાવવા માટે 14 વર્ષથી ઓછી વયના યુવાનોને સિગારેટ ખરીદવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.
- વ્યસન મુક્તિ એ એક લાંબી પ્રક્રિયા હોવાથી આ પ્રતિબંધ વર્ષ 2027થી લાગૂ કરવામાં આવશે.
- સરકારી આંકડાઓ અનુસાર હાલ ન્યુઝીલેન્ડમાં 15 વર્ષથી વધુ વયના 11.6% લોકો ધૂમ્રપાન કરે છે.