અમેરિકાએ ઉત્તર કોરિયાની મિસાઇલ શોધી શકે તેવું રડાર વિક્સાવ્યું.

  • અમેરિકાના સંશોધકોએ ઉત્તર કોરિયાની મિસાઇલને શોધી શકે તેવા પ્રકારનું વિશિષ્ટ રડાર વિક્સાવ્યું છે. 
  • Long Range Discrimination Radar (LRDR) જોખમી શસ્ત્રો અને મિસાઇલ સહિતના ગંભીર ખતરાઓને ઓળખી તેને આંતરવા માટે સક્ષમ છે. 
  • આ રડારની ચકાસણી બાદ તેને વર્ષ 2023 સુધીમાં કાર્યરત કરવામાં આવશે. 
  • ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા દ્વારા શ્રેણીબદ્ધ કરાયેલ મિસાઇલ પરીક્ષણો કરાયા છે જેને પગલે અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
Missile

Post a Comment

Previous Post Next Post