NASA એ બ્લેકહૉલ અને તારાઓના અધ્યયન માટે IXPE મિશન લોન્ચ કર્યું.

  • અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા એ Imaging X-ray Polarimetry Explorer (IXPE) લોન્ચ કરી છે જેનો ઉપયોગ બ્લેક હોલ અને વિસ્ફોટક તારાઓનું અધ્યયન કરવા માટે થશે. 
  • આ મિશનને સ્પેસ એક્સ કંપનીના ફાલ્કન-9 રોકેટ દ્વારા નાસાના કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા ખાતેથી લોન્ચ કરાયું છે. 
  • આ મિશન નાસા અને ઇટલીની સ્પેસ એજન્સી (ISA) દ્વારા સંયુક્ત રુપે લોન્ચ કરાયું છે.
NASA IXPE

Post a Comment

Previous Post Next Post